બકરી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

બકરીભારતમાં ઠેર ઠેર જોવા મળતું એક પાળતુ પ્રાણી છે. આ પ્રાણીની માદાને બકરી કહે છે જ્યારે નરને બકરો કહે છે. બકરીનો ઉછેર તેના દૂધ માટે થાય છે. મળી આવેલા અવશેષો અનુસાર બકરીનું પાલન ભારતમાં સિંધુ ખીણની સંસ્કૃતિ ના સમય થી થતું આવ્યું છે. મુસ્લિમ પ્રણાલી પ્રમાણે બકરી ઇદના રોજ બકરાની કુરબાની આપવામાં આવે છે.