બરકના ધોધ
Appearance
બરકના ધોધ | |
---|---|
સ્થાન | અગુમ્બે, શિમોગા જિલ્લો, કર્ણાટક |
પ્રકાર | Tiered |
કુલ ઉંચાઇ | ૮૫૦ ફૂટ /૨૫૯ મીટર |
નદી | સીતા નદી |
વિશ્વ ઉંચાઇ ક્રમ | ૩૫૩ |
બરકના ધોધ દક્ષિણ ભારતના કર્ણાટક રાજ્યના શિમોગા જિલ્લામાં સીતા નદી પર આવેલ પાણીનો ધોધ છે અને તે ભારતના સૌથી વધુ ઊંચા દસ ધોધમાં સ્થાન ધરાવે છે.[૧] માત્ર વરસાદની મોસમ દરમિયાન આ ધોધમાં ભરપૂર પાણી પડે છે.
ધોધ
[ફેરફાર કરો]બરકના ધોધ અગુમ્બે થી ૧૦ કીલોમીટરના અંતરે સ્થિત થયેલ છે અને ઊંચાઈ લગભગ ૫૦૦ ફુટ અને આ વિસ્તાર પશ્ચિમી ઘાટના ગાઢ જંગલ દ્વારા ઘેરાયેલો છે.[૨]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Showing all Waterfalls in India". World Waterfalls Database. મૂળ માંથી 2012-08-25 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૦૭-૦૨-૨૩.
- ↑ "Astounding Agumbe". Deccan Herald. ૯ જુલાઈ ૨૦૧૨. મેળવેલ ૨૮ ઓગસ્ટ ૨૦૧૫. Check date values in:
|date=
(મદદ)
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- વિશ્વ ધોધ ડેટાબેઝ માહિતી સંગ્રહિત ૨૦૧૧-૦૬-૧૧ ના રોજ વેબેક મશિન