લખાણ પર જાઓ

બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત

વિકિપીડિયામાંથી
બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત
પ્રકાર
એન.જી.ઓ./પક્ષી સંરક્ષણ
માલિકબર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત
વેબસાઇટhttp://www.bcsg.co.in/
હાલની સ્થિતિઓનલાઇન

બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાતગુજરાતમાં વર્ષ ૨૦૦૦ દરમ્યાન પક્ષીઓના સંરક્ષણના હેતુથી સ્થપાયેલી સંસ્થા છે.

આ સંસ્થા ગુજરાત રાજ્યમાં પક્ષીઓના સંરક્ષણ માટે સંશોધન, દસ્તાવેજીકરણ, શિક્ષણ અને જાગરૂકતા કેળવવાનું કાર્ય કરે છે. સમગ્ર ગુજરાતમાં કાર્યરત હોય એવી પક્ષીઓના સંરક્ષણ માટેની આ એક માત્ર સંસ્થા છે. આ સોસાયટી એક સેવાભાવી એન.જી.ઓ. તરીકે રજીસ્ટર્ડ સંસ્થા છે.[]

સમાચાર-પત્ર

[ફેરફાર કરો]
ફ્લેમીંગો સમાચાર-પત્ર
સંપાદક(કો)ડો. બકુલભાઇ ત્રિવેદી(એમ. એસ.)
વર્ગસમાચાર-પત્ર
આવૃત્તિ૩ મહિના
ફેલાવોખાનગી (ફક્ત સભ્યો પુરતું મર્યાદીત)
પ્રકાશકબર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત
સ્થાપકબર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત
સ્થાપના વર્ષ૨૦૦૦
દેશભારત
મુખ્ય કાર્યાલયઅમદાવાદ, ગુજરાત
ભાષાઅંગ્રેજી

સંસ્થા પોતાના સભ્યો માટે દર ત્રણ મહીને ફ્લેમીંગો નામનું સમાચાર-પત્ર બહાર પાડે છે.[]

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Bird conservation society promotes north Gujarat's wetlands". DNA. ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૨. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
  2. "બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત". બર્ડ કંઝર્વેશન સોસાયટી, ગુજરાત. ૧૦ ડિસેમ્બર ૨૦૧૫. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.