બહેરીનનો રાષ્ટ્રધ્વજ
![]() | |
પ્રમાણમાપ | ૩:૫ |
---|---|
રચના | ડાબી બાજુ, જમણી બાજુના લાલ ભાગથી પાંચ ત્રિકોણાકાર દાંતાદાર આકૃતિથી અલગ પડતો, સફેદ પટ્ટો. |
બહેરીનનો રાષ્ટ્રધ્વજ (અરબી ભાષા: علم البحرين), ડાબી બાજુ, જમણી બાજુના લાલ ભાગથી પાંચ ત્રિકોણાકાર દાંતાદાર આકૃતિથી અલગ પડતો, સફેદ પટ્ટો ધરાવે છે. આ ધ્વજની ક્યારેક કતારના રાષ્ટ્રધ્વજ સાથે સેળભેળ થઈ જાય છે. પણ કતારનો ધ્વજ લાલ નહીં પણ ભૂખરો લાલ (maroon) રંગ અને નવ ત્રિકોણાકાર દાંતા ધરાવે છે.
ધ્વજ ભાવના[ફેરફાર કરો]
ધ્વજમાં આવેલા પાંચ ત્રિકોણાકાર ઇસ્લામના પાંચ સ્થંભોને દર્શાવે છે.[૧]
સંદર્ભો[ફેરફાર કરો]
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |