બાઇનૉક્યુલર
બાઇનૉક્યુલર (દ્વિનેત્રીય દૂરબીન)[૧] એટલે બાજુ બાજુમાં જોડેલાં બે દૂરબીન (ટેલિસ્કોપ). બંનેમાં લેન્સનો ઉપયોગ કરીને વસ્તુના મોટા પ્રતિબિંબ મેળવાય છે. પરંતુ બંનેના હેતુ જુદાં છે. સામાન્ય રીતે લેન્સ વડે મળતાં પ્રતિબિંબ ઊંધા છે. પરતું બાઇનૉક્યુલરમાં મળતાં પ્રતિબિંબ ચત્તાં છે. એટલે વાસ્તવિક હોય છે. બાઇનૉક્યુલર્સ ઉપર તેની ક્ષમતાના આંક લખેલા હોય છે.
ઉપયોગો[ફેરફાર કરો]
સહેલાણીઓ, પર્વત ખેડુઓ, પક્ષીદર્શનના શોખીનો અને શિકારીઓ તેમજ સેનાના જવાનો પણ બાઇનૉક્યુલરનો ઉપયોગ કરતાં હોય છે.
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર category:Binoculars વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
by Peter Abrahams, May 2002