બાગેફિરદોશ કમ્યુનિટિ હોલ,સી.ટી.એમ.

વિકિપીડિયામાંથી

બાગેફિરદોશ કમ્યુનિટિ હોલ ગુજરાત રાજ્યના અમદાવાદ શહેરના સી.ટી.એમ. વિસ્તારમાં આવેલો કમ્યુનિટિ હોલ છે. ગુજરાતનો આ સૌપ્રથમ મલ્ટિપ્લેક્સ હોલ છે. આ ભવનનું મુહુર્ત ૪ ફેબ્રુઆરી, ૨૦૦૯ના રોજ કરવામાં આવ્યું હતું.