લખાણ પર જાઓ

બાળગીતો

વિકિપીડિયામાંથી

ગુજરાતી ભાષામાં કંઇ કેટલાયે નામી-અનામી સાહિત્યકારોએ બાળગીતો લખ્યાં છે. બાળગીત એટલે બાળકો માટે લખાયેલાં ગીતો. આ બાળગીતોની મધુરતા અને લયબધ્ધતા, સાંભળવા અને વાંચવા લાયક હોય છે. સાથે સાથે કેટલાયે બાળગીતો વાંચકને પોતાનું મહામુલુ બાળપણ યાદ કરાવી આપે છે, જે અવર્ણનિય આનંદ હોય છે.

બાળગીતોની કડીઓ

[ફેરફાર કરો]

કેટલાંક બાળગીતો જોવા અહીં નીચેના શીર્ષક ઉપર ક્લીક કરો.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]