બીલખિયા સ્ટેડિયમ, વાપી

વિકિપીડિયામાંથી

૨૦.૨૪૯૦° N ૭૨.૫૪૧૨° E

બીલખિયા સ્ટેડિયમ
Ground information
Locationવાપી, ગુજરાત
International information
Only women's Test૨૭ નવેમ્બર ૨૦૦૩:
 ભારત v  ન્યૂઝીલેન્ડ
Only WODI૧૯ ડિસેમ્બર ૨૦૦૪:
 ભારત v  ઑસ્ટ્રેલિયા
As of ૮ ડિસેમ્બર ૨૦૧૯
Source: CricketArchive

બીલખિયા સ્ટેડિયમ અથવા જી. એમ. બીલખિયા ક્રિકેટ સ્ટેડિયમ છે, એક ક્રિકેટની રમતનું મેદાન છે, જે વાપી, ભારત ખાતે આવેલ છે.[૧] આ પ્રથમ કક્ષાની મેચ અહીં ૨૦૦૨ના વર્ષમાં રમાઈ હતી. જ્યારે આ સ્થળ કૂચ બિહાર ટ્રોફીની એક મેચ માટે યજમાન બન્યું હતું. આ મેદાન પર એક મહિલા ટેસ્ટ મેચ અને એક મહિલા એક દિવસીય મેચ પણ રમાઈ ચૂકી છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "GM Bilakhia Stadium". CricketArchive. મેળવેલ ૨૦૦૯-૧૧-૦૫.
  2. "Matches Played at Bilakhia Stadium". CricketArchive. મેળવેલ ૨૦૦૯-૧૧-૦૫.