બુંદેલી ભાષા

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

બુંદેલી ભાષા ભારત દેશના મધ્ય ભાગમાં આવેલા મધ્ય પ્રદેશ, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ રાજ્યોમાં વહેંચાયેલા બુંદેલખંડ પ્રદેશમાં વહેવારમાં વપરાતી મુખ્ય ભાષા છે. આ ભાષા હિન્દી ભાષા પરથી ઉતરી આવેલી ભાષા છે. આ ઉપરાંત ઉત્તર તેમ જ મધ્ય ભારતમાં આવેલાં ઘણાં રાજ્યોમાં લોકો આ ભાષા બોલી, વાંચી કે લખી શકે છે.

આ ભાષાને લખવા માટે દેવનાગરિ લિપિનો ઉપયોગ થાય છે.