બૂટવાન રાજાનત

વિકિપીડિયામાંથી

બુટવાન એક હિંદૂ રાજ્ય હતું, જે વર્તમાન દક્ષિણ ફીલીપાઈન્સના બૂટવાન શહેરમાં કેન્દ્રિત હતું. તે સોનાના ખાણકામ, સોનાના આભૂષણો અને નુસાન્તર ક્ષેત્રમાં તેના વ્યાપક વેપાર તંત્ર માટે પ્રચલીત હતું. જાપાન, ચીન, ઈરાન અને અન્ય ભારતીય વિસ્તારોની પ્રાચીન સંસ્કૃતિઓ સાથે આ રાજ્યના વેપાર સંબંધો હતા.[૧][૨]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "The Cultural Influences of India, China, Arabia, and Japan". Philippine Almanac. જુલાઇ 14, 2010. મૂળ માંથી નવેમ્બર 24, 2010 પર સંગ્રહિત.
  2. "Butuan Archeological Sites". UNESCO World Heritage Centre. મેળવેલ માર્ચ 8, 2019.