ભારતની શાસ્ત્રીય ભાષાઓ
વર્ષ ૨૦૦૪માં ભારત સરકારે કેટલાક જરૂરી માનકો પૂર્ણ કરતી પ્રાચીન ભાષાઓને "શાસ્ત્રીય ભાષા" નો દરજ્જો આપવાની શરૂઆત કરી છે. સૌપ્રથમ તમિલ ભાષાને વર્ષ ૨૦૦૪માં આ દરજ્જો અપાયો હતો, અત્યાર સુધી કૂલ છ ભાષાઓને "શાસ્ત્રીય" દરજ્જો આપવામાં આવ્યો છે, અને અન્ય કેટલીક ભાષાઓ માટે માંગ પણ કરવામાં આવી રહી છે. [૧]
શાસ્ત્રીય ભાષાઓની સૂચિ
[ફેરફાર કરો]શાસ્ત્રીય સૂચિની કૂલ છ પૈકી ચાર ભાષાઓ દ્રવિડ કુળની અને બે ભાષાઓ હિંદૂ-આર્ય કુળની છે.
વર્ષ ૨૦૦૬માં ભારતની પર્યટન અને સંસ્કૃતિ મંત્રીએ "શાસ્ત્રીય ભાષા" તરીકે વર્ગીકરણ માટે ગણાયેલી ભાષાઓની પાત્રતાના લક્ષણ નીચે મુજબ રજુ કર્યા હતા,[૭]
તેના પ્રારંભિક ગ્રંથો ઉચ્ચ પ્રાચીનકાળના/1500-2000 વર્ષના સમયગાળા દરમિયાન લિપિબદ્ધ કરેલા હોઈ; તેના પ્રાચીન સાહિત્યનું/ગ્રંથોનું એક જૂથ, જેને તે ભાષાના વક્તાઓની પેઢીઓ દ્વારા મૂલ્યવાન વારસો માનવામાં આવતું હોઈ; તેની સાહિત્યિક પરંપરા મૂળ હોઈ અને અન્ય ભાષણ સમુદાયમાંથી લેવામાં આવેલી ન હોઈ; શાસ્ત્રીય ભાષા અને સાહિત્ય આધુનિકથી અલગ હોવાને કારણે, શાસ્ત્રીય ભાષા અને તેના પછીના સ્વરૂપો અથવા તેની શાખાઓ વચ્ચે પણ એક વિસંગતતા હોઈ શકે છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Clara Lewis (16 April 2018). "Clamour grows for Marathi to be given classical language status". The Times of India.
- ↑ "Front Page : Tamil to be a classical language". Chennai, India: The Hindu. 18 September 2004. મેળવેલ 1 August 2010.
- ↑ "National : Sanskrit to be declared classical language". Chennai, India: The Hindu. 28 October 2005. મૂળ માંથી 4 સપ્ટેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 1 August 2010.
- ↑ "'Classical' status for Malayalam". Thiruvananthapuram, India: The Hindu. 24 May 2013. મેળવેલ 25 May 2013.
- ↑ "Odia gets classical language status". The Hindu. 20 February 2014. મેળવેલ 20 February 2014.
- ↑ "Milestone for state as Odia gets classical language status". The Times of India.
- ↑ "CLASSICAL LANGUAGE STATUS TO KANNADA". Press Information Bureau, Government of India. 8 August 2006. મેળવેલ 6 November 2008.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |