ભીલ
Appearance
ભીલ ભારતની એક જાતિનું નામ છે. ભીલ લોકો ભીલી બોલી બોલે છે. ભીલો મુખ્યત્વે મધ્ય પ્રદેશ, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં સ્થાયી થયા છે.[૧][૨]
નોંધપાત્ર લોકો
[ફેરફાર કરો]- દિવાળીબેન ભીલ - લોકગાયિકા.
- તાત્યો ભીલ - આદિવાસી ક્રાંતિકારી.[૩]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભીલ – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ" (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-22.
- ↑ "Bhil | Adivasi, Tribal Culture & Folklore | Britannica". www.britannica.com (અંગ્રેજીમાં). મેળવેલ 2023-09-22.
- ↑ "ભારતના 'રૉબિનહૂડ' તાત્યા ભીલ, જેમણે અંગ્રેજોને હંફાવ્યા". BBC News ગુજરાતી. મેળવેલ 2023-09-22.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |