ભોપાલ - બિલાસપુર એક્સપ્રેસ
ભોપાલ - બિલાસપુર એક્સપ્રેસ/ પેસેંજર અથવા બિલાસપુર એ મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલ શહેરના ભોપાલ જંક્શન રેલ્વે સ્ટેશન અને છત્તીસગઢના બિલાસપુર વચ્ચે દોડતી એક્સપ્રેસ યાત્રી ટ્રેન સેવા છે.
ક્રમ અને નામકરણ
[ફેરફાર કરો]ટ્રેનનો ક્રમ ૧૮૨૩૫ ભોપાલથી બિલાસપુર, છત્તિસગઢ અને ૧૮૨૩૬ બિલાસપુર, છત્તિસગઢ થી ભોપાલ. ટ્રેન બંન્ને બાજુથી સામાન્ય રીતે 'બિલાસપુર'ના નામથી ઓળખાય છે જે તેના મુકામ અને ઉગમ સ્થળના શહેરના નામનું સુચન કરે છે.
આવવા અને જવાની માહિતી
[ફેરફાર કરો]ટ્રેન રોજ બંન્ને બાજુથી ચલાવવામાં આવે છે. ટ્રેન ક્રમાંક ૧૮૨૩૫ રોજ સવારે ૮:૦૦ કલાકે ભોપાલ જંક્શનથી ઉપડે છે, જ્યારે પાછી ફરતી ટ્રેન ક્રમાંક ૧૮૨૩૬ ૧૭.૩૦ કલાકે ભોપાલના ભોપાલ નિશાતપુરા રેલ્વે સ્ટેશને આવે છે.[૧]
મુસાફરીનો માર્ગ અને રોકાણ
[ફેરફાર કરો]ટ્રેન ૬૩ કરતા વધારે રોકાણો સાથે બીના – કટની રેલ માર્ગ પર દોડે છે. ટ્રેન શહેરી રેલ્વે સ્ટેશનની સાથે પરાના રેલ્વે સ્ટેશનોએ પણ રોકાણ કરે છે. મુખ્ય સ્ટેશનમાં નીચેના શહેરોનો સમાવેશ થાય છે:[૨][૩]
|
|
|
|
|
|
બોગીની રચના
[ફેરફાર કરો]ટ્રેન એક પેસેંજર ટ્રેન છે અને તેમાં વાતાનુકૂલિત ડબ્બો નથી.
અંદાજીત ઝડપ અને આવૃત્તિ
[ફેરફાર કરો]ટ્રેન ક્રમાંક ૧૮૨૩૫ ભોપાલ – બિલાસપુર એક્સપ્રેસ ૫૪ કિલોમીટર પ્રતિકલાકની અંદાજીત ઝડપે ભોપાલ જંક્શનથી ખુરાઇ રેલ્વે સ્ટેશન સુધી દોડે છે. પછી ખુરાઇ સુમરેરી (ખુરાઇનુ પરાનું રેલ્વે સ્ટેશન)થી બિલાસપુર, છત્તિસગઢ જાય છે તેની અંદાજીત ઝડપ ૪૦ કિલોમીટર પ્રતિકલાકથી ઘટી જાય છે.
ટ્રેન ક્રમાંક ૧૮૨૩૬ બિલાસપુર – ભોપાલ પેસેંજર એ ફક્ત પેસેંજર ટ્રેન છે જે ૩૪ કિલોમીટર પ્રતિકલાકની અંદાજીત ઝડપે ભોપાલ સુધીના દરેક સ્ટોપ પર રોકાણ કરે છે.[૪]
ટ્રેન રોજ બંન્ને શહેરોથી ચલાવવામાં આવે છે જે ૨૩ કલાક્માં ૭૨૦ કિલોમીટરનું કુલ અંતર કાપે છે.
બીજી સેવા ( જોડાણ એક્ષ્પ્રેસ)
[ફેરફાર કરો]- ૧૮૨૨૯/૧૮૨૩૦ ભોપાલ – ચીરમીરી પેસેંજર
ભોપાલથી બિલાસપુરની બીજી ટ્રેન
[ફેરફાર કરો]- મહાનદી એક્ષ્પ્રેસ (રદ્દ થયેલ)
- નર્મદા એક્ષ્પ્રેસ
- અમરકંટક એક્ષ્પ્રેસ
- ગોંડ્વાના એક્ષ્પ્રેસ
- છગ્ગિતસઢ એક્ષ્પ્રેસ
બાહ્ય જોડાણો
[ફેરફાર કરો]સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "ભારતીય રેલ્વે પેસેંજર આરક્ષણ પુછતાછમાં આપનુ સ્વાગત છે". ઇન્ડિયન રેલ ગોવ ઇન.
- ↑ "મહત્વપૂર્ણ સ્ટેશન બિલાસપુર એક્ષ્પ્રેસ". ચ્લેઅર્ત્રીપ દોટ કોમ. મૂળ માંથી 2013-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2014-08-28.
- ↑ "ચાલી સ્થિતિ".
- ↑ "બિલાસપુર - ભોપાલ એક્ષ્પ્રેસ".