લખાણ પર જાઓ

મંજરી દેસાઈ

વિકિપીડિયામાંથી
મંજરી દેસાઈ
વ્યવસાયઅભિનેતા Edit this on Wikidata

મંજરી દેસાઈ ગુજરાતી ફિલ્મોના ૭૦ ના દાયકાના ગુજરાતી અભિનેત્રી હતા. એમની અને રમેશ મહેતાની જોડીએ ગુજરાતી ફિલ્મોની કોમેડી જોડી તરીકે ઘણી બધી સફળ ફિલ્મો આપેલી.[૧] જયારે એમની કારકિર્દી મધ્યાન્હે હતી, એજ સમયે ફિલ્મના શુટીંગથી કારમાં રમેશ મહેતા અને બીજા લોકો જોડે આવતા માર્ગમાં કાર અકસ્માતમાં આકસ્મિક રીતે અવસાન થયું હતું.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.rediff.com/movies/report/king-of-gujarati-comedy-ramesh-mehta-passes-away/20120511.htm