મંદિર

વિકિપીડિયામાંથી
ખજુરાહોનું પ્રાચીન મંદિર

મંદિર (અંગ્રેજી:Temple) હિંદુ ધર્મના લોકોના પ્રાર્થના સ્થળને કહેવામાં આવે છે. અહીં કોઈપણ સ્વરૂપે ભગવાનની મૂર્તિ સ્થાપિત કરવામાં આવેલી હોય છે. મંદિરમાં હિંદુઓના દેવી-દેવતાઓ પૈકી જેમની મુખ્ય મૂર્તિ હોય એ પ્રમાણે મંદિરને શિવમંદિર, શિવાલય, વિષ્ણુમંદિર, બ્રહ્મામંદિર, હનુમાનમંદિર, અંબાજીમંદિર, ગણેશમંદિર, કૃષ્ણમંદિર, માતાનો મઢ, માતાની દેરી વગેરે નામોથી ઓળખાય છે. મંદિરનો સાદો અર્થ "ભગવાનનું ઘર" થાય છે. મંદિરના સ્થાન પ્રત્યે આસ્થા રાખનાર સ્થાપકોની શક્તિ મુજબ મંદિર માટે નાનું કે મોટું મંદિર બાંધવામાં આવેલું હોય છે.

External links[ફેરફાર કરો]