મકર રાશિ
(મકર રાશી થી અહીં વાળેલું)


મકર રાશિ (♑) એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશીઓ પૈકીની એક રાશી છે. આ રાશીચક્રની દસમી રાશી ગણાય છે.
રાશી | મકર |
---|---|
ચિન્હ | બકરી |
અક્ષર | ખ,જ |
તત્વ | માટી / ધરતી |
સ્વામિ ગ્રહ | શનિ |
પ્રકાર | હૃદય |
બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

વિકિમીડિયા કૉમન્સ પર category:Capricorn (astrology) વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |