મધુબની

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મધુબની ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના મધુબની જિલ્લામાં આવેલું એક નગર છે. મધુબનીમાં મધુબની જિલ્લાનું મુખ્યાલય છે.