મધુબની જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મધુબની જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મધુબની જિલ્લાનું મુખ્યાલય મધુબની ખાતે આવેલું છે. મધુબની જિલ્લો દરભંગા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.