મગધ વિભાગ (પ્રમંડલ)
Appearance
મગધ વિભાગ (પ્રમંડલ) (હિંદી: मगध प्रमंडल) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ૯ પ્રશાસનિક વિભાગો પૈકીનો એક વિભાગ છે. મગધ વિભાગ (પ્રમંડલ)નું મુખ્ય મથક ગયા ખાતે આવેલું છે. મગધ વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળ અરવલ જિલ્લો, ઔરંગાબાદ જિલ્લો, ગયા જિલ્લો, જહાનાબાદ જિલ્લો અને નવાદા જિલ્લો એમ પાંચ જિલ્લાઓનો સમાવેશ થાય છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |