તિરહુત વિભાગ (પ્રમંડલ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

તિરહુત વિભાગ (પ્રમંડલ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ૯ પ્રશાસનિક વિભાગો પૈકીનો એક વિભાગ છે. તિરહુત વિભાગ (પ્રમંડલ)નું મુખ્ય મથક મુજફ્ફરપુર ખાતે આવેલું છે. તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળ પૂર્વ ચંપારણ જિલ્લો, મુજફ્ફરપુર જિલ્લો, શિવહર જિલ્લો, સીતામઢી જિલ્લો, વૈશાલી જિલ્લો અને પશ્ચિમ ચંપારણ જિલ્લો એમ કુલ છ જિલ્લાઓનો સમાવેશ થાય છે.