લખાણ પર જાઓ

મુજફ્ફરપુર જિલ્લો

વિકિપીડિયામાંથી

મુજફ્ફરપુર જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. મુજફ્ફરપુર જિલ્લાનું મુખ્યાલય મુજફ્ફરપુર ખાતે આવેલું છે. મુજફ્ફરપુર જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.