પશ્ચિમ ચંપારણ જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
પશ્ચિમ ચંપારણ જિલ્લો
જિલ્લો
બિહારમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાનું સ્થાન
બિહારમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાનું સ્થાન
દેશ ભારત
રાજ્યબિહાર
સરકાર
 • જિલ્લા ન્યાયાધીશડો. નિલેશ દેવરે
વિસ્તાર
 • કુલ૫,૨૨૯
વસ્તી (૨૦૧૧)
 • કુલ૩૯,૨૨,૭૮૦
 • ગીચતા૭૫૦
વાહન નોંધણીBR 22
વેબસાઇટhttp://westchamparan.bih.nic.in/


પશ્ચિમ ચંપારણ જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પશ્ચિમ ચંપારણ જિલ્લાનું મુખ્યાલય બેટિયાહ ખાતે આવેલું છે. પશ્ચિમ ચંપારણ જિલ્લો તિરહુત વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.