ભોજપુર જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

ભોજપુર જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. ઈ. સ. ૧૯૭૨ના વર્ષમાં શાહાબાદ જિલ્લાનું વિભાજન કરી બે જિલ્લા (ભોજપુર જિલ્લો અને રોહતાસ જિલ્લો)ની રચના કરવામાં આવી હતી. ભોજપુર જિલ્લાનું મુખ્યાલય અરાહ ખાતે આવેલું છે. ભોજપુર જિલ્લો પટણા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.

બાહય કડીઓ[ફેરફાર કરો]