દરભંગા જિલ્લો

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દરભંગા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. દરભંગા જિલ્લાનું મુખ્યાલય દરભંગા ખાતે આવેલું છે. દરભંગા જિલ્લો દરભંગા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]