દરભંગા વિભાગ (પ્રમંડલ)

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

દરભંગા વિભાગ (પ્રમંડલ) ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા બિહાર રાજ્યના ૯ પ્રશાસનિક વિભાગો પૈકીનો એક વિભાગ છે. દરભંગા વિભાગ (પ્રમંડલ)નું મુખ્ય મથક દરભંગા ખાતે આવેલું છે. દરભંગા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળ બેગૂસરાય જિલ્લો, દરભંગા જિલ્લો, મધુબની જિલ્લો અને સમસ્તીપુર જિલ્લો એમ ચાર જિલ્લાઓનો સમાવેશ થાય છે.