પૂર્ણિયા જિલ્લો

વિકિપીડિયામાંથી

પૂર્ણિયા જિલ્લો ભારત દેશના બિહાર રાજ્યના ૩૮ જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. પૂર્ણિયા જિલ્લાનું મુખ્યાલય પૂર્ણિયા ખાતે આવેલું છે. પૂર્ણિયા જિલ્લો પૂર્ણિયા વિભાગ (પ્રમંડલ)ના પ્રશાસન હેઠળનો એક જિલ્લો છે.