લખાણ પર જાઓ

મધુવંતી

વિકિપીડિયામાંથી

મધુવંતી જળબંધ, ગુજરાત રાજ્યનાં જુનાગઢ જિલ્લાનાં મેંદરડા તાલુકાનાં માલણકા ગામ નજીક, મધુવંતી નદી પર આવેલ છે. આ એક સિંચાઇ યોજના છે. આ તળાવનો જળગ્રાહ્ય ક્ષેત્ર પશ્ચિમ તરફ વહેતી કચ્છની લુણી સહિત અન્ય નદીઓનું ગ્રાહ્ય ક્ષેત્ર છે. આ બંધ માટીના ભરણથી બનેલો છે. આનું બાંધકામ ૧૯૭૬માં પૂર્ણ થયું હતું.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]