મયુર વાકાણી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મયુર વાકાણી એ ભારતના ટેલિવિઝન અભિનેતા છે. હાલમાં તે દયા જેઠાલાલ ગડાના નાના ભાઇ સુંદર તરીકે સબ ટીવીની ધારાવાહિક તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં અભિનય કરી રહ્યા છે.

વાસ્તવિક જીવનમાં પણ તેઓ અભિનેત્રી દિશા વાકાણીના નાના ભાઇ છે. અભિનેતા હોવા ઉપરાંત એક કુશળ શિલ્પકાર પણ છે.[૧]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "'દયા'ની બનવા જઈ રહેલો ભાઈ 'સુંદર' છે શિલ્પકાર,મોદીની બનાવી છે મૂર્તિ". દિવ્ય ભાસ્કર. ૮ નવેમ્બર ૨૦૧૪. Retrieved ૨૫ જૂન ૨૦૧૭. Check date values in: |access-date=, |date= (મદદ)

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]