મહાવીર જન્મ કલ્યાણક

વિકિપીડિયામાંથી
મહાવીર જન્મ કલ્યાણક
વર્ધમાન મહાવીર, મદુરાઈ, તમિલનાડુ, ભારત.
અધિકૃત નામમહાવીર જયંતિ
બીજું નામમહાવીર સ્વામીનો જન્મ દિવસ
ઉજવવામાં આવે છેજૈન ધર્મ
પ્રકારધાર્મિક, ભારત (જાહેર રજા)
મહત્વમહાવીર સ્વામીનો જન્મ
ઉજવણીઓદેરાસરમાં પૂજા
ધાર્મિક ઉજવણીઓપ્રાર્થના, ધાર્મિક વિધીઓ
તારીખચૈત્ર સુદ તેરસ
આવૃત્તિવાર્ષિક

મહાવીર જન્મ કલ્યાણક (અથવા મહાવીર જયંતિ) જૈન ધર્મના અનુયાયીઓ માટે પવિત્ર દિવસ ગણાય છે. આ દિવસને તેઓ તહેવાર તરીકે મનાવે છે. આ દિવસને વીર તેરસ તરીકે પણ ઓળખવામાં આવે છે. આ દિવસે જૈન ધર્મના ચોવીસમા તેમજ છેલ્લા તીર્થંકર મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. એમનો જન્મ ભારતીય વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ ચૈત્ર સુદ તેરસના દિવસે થયો હતો.[૨] આ દિવસે ભારતમાં રાષ્ટ્રીય સ્તરે જાહેર રજા હોય છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ https://www.timeanddate.com/holidays/india/mahavir-jayanti
  2. "મહાવીર" બ્રિટાનિકા કન્સાઈઝ એન્સાયક્લોપીડિયા. એન્સાયક્લોપીડિયા બ્રિટાનિકા, Inc., ૨૦૦૬. Answers.com ૨૯ નવેં ૨૦૦૯. http://www.answers.com/topic/mahavira