ચર્ચા:મહાવીર જન્મ કલ્યાણક

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

To change this page's name to મહાવીર જન્મ કલ્યાણક[ફેરફાર કરો]

In the community this name is discouraged to be used and that is why I request editors to discuss on Changing this page's name to 'મહાવીર જન્મ કલ્યાણક' or "વીર તેરસ" also give your suggestions. Rishabh.rsd (ચર્ચા) ૧૫:૫૦, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

વીર તેરસ because it's the 13th day of Jain Calendar teras signifying 13 Rishabh.rsd (ચર્ચા) ૧૫:૫૨, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]

@Rishabh.rsd:વિકિપીડિયા સર્વ ને માટે છે અને તેમાં માત્ર તેવા જ ફેરફારો કરી શકાય છે કે જે સામાન્ય નામ થી જનમાનસ માં પ્રચલિત હોય, સંદર્ભ યુક્ત હોય અને અગાઉ પણ આપને કહી ચુક્યો છું કે વિકિ એ કોઈ ધર્મના ઇજારે ચાલતી નથી, આપે સુચવેલ સુધારો અંદર ઉમેરી શકાશે પણ આવી ભાંગફોડ અહિં ચાલશે નહિં. આ કોઈ પાઠશાળાની ચોપડી નથી, આ વિકિ છે અને મારા ટૉક પેજ પર પુછ્યાં વિના ફેરફાર કરવા નહિં. --હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૭:૫૫, ૧ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
Btw, ટોક પેજ/ચર્ચા પાના પર કોઇ પણ વ્યક્તિ સંદેશો મૂકી શકે છે. એ માટે પૂછવાની જરૂરી નથી! --કાર્તિક મિસ્ત્રી ચર્ચા ૦૯:૫૭, ૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
@KartikMistry: હા તે હું જાણું છું પરંતુ મારા ટોક પેજ પર તેમનાથી સુધારો કરવો યોગ્ય નથી. સંદેશો મૂકવાની ના નથી પણ સંદેશો મૂક્યાં પછી તેને સ્પેસિફિક રીપ્લાય કર્યાં પછી તેઓ પોતાનો સંદેશો બદલી નાખે છે, જે ખોટું છે. —હર્ષિલ મહેતા (ચર્ચા) ૧૦:૨૬, ૨ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]
ભાઈ @Harshil169:, આ મારા સાંપ્રદાયિક વિચાર નથી પણ જૈન scriptures મા તીર્થંકર વિશેષ માટે જયંતી નો ઉપયોગ નથી અને એ ધર્મ ના સંતો પણ જયંતી નો ઉપયોગ discourage કરે છે.. એના ઉપયોગ થી ધર્મ ના લોકો ને ખોટું તો ના લાગવું જોઈએ ને, અને જન માણસ મા પ્રચલિત નામ હોય તો એનું મતલબ એ નથી કે કોઈ ધર્મ ના વિચારો નો અપમાન થાએ. પાઠશાલા ની ચોપડી નથી તો તમે શું અપમાન કરી શકો કોઈ ધર્મ ના વિચારો નુ? આમ તો જન માણસ મા પાકિસ્તાન ઍ ટેરરિસ્ટ કાર્ય કરવા તરીકે લોગ ઓળખે છે પણ શું વિકિપીડિયા ઉપર એ આર્ટિકલ નું નામ "પાકિસ્તાન તેરરિસ્ટ" આવું લખાય ખરા? શું વિજય માલ્યા ને ચોર સંબોધિત કરવામાં આવે? કસાબ ને ટેરરિસ્ત નું સફીક્સ use કરાય? હું માનું છું કે વિકિપીડિયા સર્વ માટે છે પણ કોઈ વિચારો ને તો ઠેસ ના પોહોચવી જોઈએ ના. @KartikMistry: ભાઈ અને બીજા એડિટર જે interested હોય કૃપા article નું ટોપિક ચેન્જ કરવા માટે નો discussion કરશો અને સુઝાવ આપશો.પ્રણામ. Rishabh.rsd (ચર્ચા) ૧૭:૫૬, ૪ ઓગસ્ટ ૨૦૧૯ (IST)[ઉત્તર]