માઇલી સાઇરસ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
માઇલી સાયરસ બાળકોના સમારંભમાં

માઇલી સાઇરસનો જન્મ ૨૩મી નવેમ્બર, ૧૯૯૨ના રોજ થયો હતો. તેનું જન્મ સમયે નામ ડેસ્ટની હોપ સાઇરસ હતું.[૧] [૨] [૩] તેણી એક અમેરિકી ગાયિકા, અભિનેત્રી તેમ જ લેખિકા છે. સાયરસ ડિઝની ચેનલની શ્રૃંખલા હૈના મોન્ટેનામાં મુખ્ય પાત્રનો અભિનય કરવા માટે વિશેષ રૂપથી ઓળખાય છે.

સંદર્ભો[ફેરફાર કરો]

  1. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  2. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.
  3. Lua error in વિભાગ:Citation/CS1/Date_validation at line 33: attempt to compare number with nil.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]