માધુભાઈ જેલીયાભાઈ ભોયે

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

માધુભાઈ જેલીયાભાઈ ભોયે (અંગ્રેજી: Madhubhai Jeliyabhai Bhoye) ભારત દેશના ગુજરાત રાજ્યના એક નેતા છે. તેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષ ના સભ્ય છે.

વર્ષ ૨૦૦૨માં તેઓ ગુજરાત વિધાનસભાની ડાંગ-વાંસદા વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી તેમાં વિજયી બન્યા હતા.[૧]

સંદર્ભો[ફેરફાર કરો]

  1. "Election results". Election Commission of India, New Delhi.