માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ
Appearance
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
પૂરું નામ | માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ | |||
---|---|---|---|---|
ઉપનામ | રેડ ડેવિલ્સ[૧] | |||
સ્થાપના | ૧૮૭૮[૨] | |||
મેદાન | ઓલ્ડ ટ્રેફોર્ડ માન્ચેસ્ટર (ક્ષમતા: ૭૫,૭૩૧[૩]) | |||
માલિક | માન્ચેસ્ટર યુનાઇટેડ પીઐલસી (ઢાંચો:NYSE) | |||
સહ-માલિક | જોએલ અને એવરેમ ગ્લેઝર | |||
વ્યવસ્થાપક | લુઇસ વાન ગાલ | |||
લીગ | પ્રીમિયર લીગ | |||
વેબસાઇટ | ક્લબના આધિકારિક પાનું | |||
|
માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ, એક પ્રખ્યાત અંગ્રેજી ફૂટબોલ ક્લબ છે,[૪] આ માન્ચેસ્ટર, ઇંગ્લેન્ડ સ્થિત છે. આ ક્લબ ઓલ્ડ ટ્રેફોર્ડ, માન્ચેસ્ટર આધારિત છે,[૩] તેઓ પ્રીમિયર લીગમાં રમે છે.[૫]
માન્ચેસ્ટર યુનાઇટેડએ 20 લિગ ટાઈટલ, 12 FA કપ, 5 લીગ કપ અને એક રેકોર્ડ 21 FA કમ્યુનિટી શિલ્ડ્સ જીતી છે. આ ક્લબએ ત્રણ UEFA ચેમ્પિયન્સ લીગ, એક UEFA યુરોપા લીગ, એક UEFA વિજેતા કપ, એક UEFA સુપર કપ, એક ઇન્ટરકોન્ટિનેન્ટલ કપ અને એક ફિફા ક્લબ વિશ્વ કપ પણ જીત્યો છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Manchester United Football Club". premierleague.com. Premier League. મૂળ માંથી 15 માર્ચ 2015 પર સંગ્રહિત. મેળવેલ 9 June 2012.
- ↑ Barnes et al. (2001), p. 8.
- ↑ ૩.૦ ૩.૧ "Manchester United - Stadium" (PDF). premierleague.com. Premier League. મૂળ (PDF) માંથી 31 જાન્યુઆરી 2016 પર સંગ્રહિત. મેળવેલ 12 August 2013.
- ↑ Rice, Simon (6 November 2009). "Manchester United top of the 25 best supported clubs in Europe". The Independent. London: Independent Print. મૂળ માંથી 19 ઑગસ્ટ 2011 પર સંગ્રહિત. મેળવેલ 6 November 2009. Check date values in:
|archive-date=
(મદદ) - ↑ "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-03-15 પર સંગ્રહિત. મેળવેલ 2014-11-14.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
વિકિસૂક્તિ પર આ વિષયક 'સૂક્તિઓ' છે: માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ
- માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબના આધિકારિક વેબસાઇટ
- માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ સ્કાય સ્પોર્ટ્સ પર
- માન્ચેસ્ટર યુનાઇટેડ ફૂટબોલ ક્લબ સંગ્રહિત ૨૦૧૧-૦૬-૦૬ ના રોજ વેબેક મશિન પ્રીમિયર લીગ પર