મારગાઓ

વિકિપીડિયામાંથી
મારગાઓ

મડગાઓ
મડગાંવ
શહેર
ઉપરથી નીચે (ડાબેથી જમણે): મારગાઓ મ્યુનિસિપલ કાઉન્સિલ, સેંટ સેબાસ્ટિઆન ચર્ચ, કોંકણ રેલ્વે સ્ટેશન, હાઉસ ઓફ સેવન ગાબેલ્સ, ફાટ્રોડા સ્ટેડિયમ.
અન્ય નામો: 
ગોવાનું સાંસ્કૃતિક કેન્દ્ર
મારગાઓ is located in Goa
મારગાઓ
મારગાઓ
ગોવામા મારગાઓનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ: 15°16′25″N 73°57′29″E / 15.27361°N 73.95806°E / 15.27361; 73.95806
દેશ ભારત
રાજ્યગોવા
જિલ્લોદક્ષિણ ગોઆ
તાલુકોસાલસેત્તે
વિસ્તાર
 • શહેર૧૫.૧૦ km2 (૫.૮૩ sq mi)
 • મેટ્રો
૨૨.૧ km2 (૮.૫ sq mi)
ઊંચાઇ
૧૦ m (૩૦ ft)
વસ્તી
 (૨૦૧૧)
 • શહેર૮૭,૬૫૦[૧]
 • મેટ્રો વિસ્તાર
૧,૦૬,૪૮૪[૧]
ઓળખમારગાંવકર
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
પિનકોડ
403601/2
ટેલિફોન કોડ0832
વાહન નોંધણીGA-02, GA-08
વેબસાઇટMMCMargao.gov.in

મારગાઓ અથવા માર્ગિયો, જેને મડગાઓ અથવા મડગાંવ તરીકે પણ ઓળખવામાં આવે છે, તે વસ્તીની દૃષ્ટિએ ગોવા રાજ્યનું બીજા ક્રમાંંકનું શહેર છે અને ગોવાની વ્યાપારી અને સાંસ્કૃતિક રાજધાની છે.

તે સાલ્સેટ સબ-જિલ્લા અને દક્ષિણ ગોવા જિલ્લાનું વહીવટી મથક છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. ૧.૦ ૧.૧ C. Chandramouli (2015) [2010–11], "Margao Urban Region", Office of the Registrar General and Census Commissioner, India (Government of India), http://www.census2011.co.in/census/metropolitan/415-margao.html