મારવાડી બોલી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મારવાડી બોલી એક મિશ્રિત બોલી છે. જે ગુજરાતી, કચ્છી અને હિંદી એમ ત્રણ ભાષાઓ દ્વારા બનેલી બોલી છે.

ઉદ્ભવ[ફેરફાર કરો]

પારકરની વિસ્તારમાં રહેતા કેટલાક કુટુંબો ત્યાં દુષ્કાળ પડવાથી કચ્છમાં આવી વસેલા અને ત્યાંથી એ લોકો રાજસ્થાન તરફ ગયેલા. થોડાક વર્ષો ત્યાં રહેલા અને અને ત્યાંથી એ લોકો ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં આવી સદાયને માટે વસી ગયેલા. આમ જે પંથકમાં તેઓ ગયેલા એમ એ પંથકની બોલીને પોતાની બોલીમાં ઉમેરતા ગયા.[સંદર્ભ આપો]

મારવાડી બોલી અત્યારે દક્ષિણ રાજસ્થાન અને ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, ધાનેરા, દિયોદર અને ડીસા પંથકમાં બોલતી બોલી છે. આ બોલી બનાસકાંઠામાં ૩૦% કરતા પણ વધારે લોકો બોલે છે.[સંદર્ભ આપો]