મિશ્ર ખેતી

વિકિપીડિયામાંથી

ખેડૂતો આવકની પૂર્તિ માટે ખેતી સાથે પશુપાલન, મરઘાં ઉછેર, મત્સ્ય-ઉછેર, મધમાખી ઉછેર વગેરે આર્થિક પ્રવૃત્તિઓ કરે છે. આ પ્રવૃત્તિઓ સાથેની ખેતી મિશ્ર ખેતી કહેવાય છે. મિશ્ર ખેતીથી ખેડૂતની સમુદ્ધિ વધે છે.