મીકા સિંહ (પોપ ગાયક)
Appearance
મીકા સિંહ | |
---|---|
પાર્શ્વ માહિતી | |
શૈલી | પોપ, રેપ, પંજાબી, ભાંગડા |
વ્યવસાયો | ગાયક, ગીતકાર |
સક્રિય વર્ષો | ૧૯૯૨થી હાલ |
વેબસાઇટ | www.mikasingh.in |
અમરીક સિંહ (જન્મ: ૧૦ જૂન, ૧૯૭૭) કે જે નામ મીકા તરીકે મોટેભાગે ઓળખાય છે, એક ભારતીય પોપ ગાયક અને રેપ-ગાયક છે.[૧] તેણે ઘણી બંગાળી ફિલ્મોમાં પણ પોતાનો અવાજ આપ્યો છે. તે ભારે લોકપ્રિય પંજાબી ગાયક છે. તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં ગીતો ગાયેલ છે, જેમાં સિંઘ ઇઝ કિંગ અને જબ વી મેટ સામેલ છે.
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "Bollywood recording star seeks out young Canadian producer". CBC. ૨ નવેમ્બર ૨૦૦૭. મૂળ સંગ્રહિત માંથી 2007-07-03 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-12.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કૉમન્સ પર category:મીકા સિંહ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.