મુખ મૈથુન

વિકિપીડિયામાંથી
આ પાનું વયસ્ક વ્યક્તિઓ માટે છે. નાની ઉંમરના બાળકોએ આ પાનું વાંચવું નહિ
મુખ મૈથુન

મુખ મૈથુન એ માનવ મૈથુન ક્રીડા છે જેમાં યૌન અંગોને મુખ, જીભ, દાંત કે ગળા દ્વારા ઉત્તેજીત કરવામાં આવે છે.

An artistic portrayal of an act performed on a woman, furtively while a formal party is in progress


સ્ત્રીઓ પર કરાયેલ મુખ મૈથુનને યોનિ મુખ મૈથુન (અંગ્રેજી૰ કનિલિંગસ - Cunnilingus) કહે છે કુઆરે પુરુષ પર કરાયેલ મુખ મૈથુનને શિષ્ન મુખ મૈથુન શિશ્ન ચૂષણ, શિશ્ન ચુંબન, શિશ્ન મુખરતિ ( અંગ્રેજી - ફેલૅટિઓ - fellatio અથવા ઈર્રુમૅશિઓ) કહે છે. કોઈ વ્યક્તિના ગુદા ક્ષેત્રને મુખથી ઉત્તેજીત કરવાની ક્રિયા ગુદા મુખ મૈથુન (અંગ્રેજી - એનીલિંગસ - Analingus) કહેવાય છે. શરીરના અન્ય ક્ષેત્રને મુખ દ્વારા ઉત્તેજના આપવાની ક્રિયા ને ચૂંબન કે ચાટવું કહે છે જો કે તેને મૈથુન નથી ગણાતું.

લોકો મૈથુન સંભોગ કરતાં પહેલા ઉત્તેજના જાગૃત કરવા પૂર્વ મૈથુન ક્રીડા માં અથવા સંભોગ કરતી વખતે કે સંભોગ તરીકે મુખ મૈથુનનો ઉપયોગ કરતા હોય છે

ઉપયોગિતા[ફેરફાર કરો]

દરેક પ્રકારની લૈંગિક અભિમુખતા લૈંગિક અભિમુખતા (sexual orientation) ધરાવનાર લોકો મુખ મૈથુનનઓ ઉપયોગ કરતા હોય છે. વિજાયતિય મૈથુનના સંદર્ભમાં ઘણાં યુગલો મુખ મૈથુનનો ઉપયોગ ગર્ભનિરોધ (contraception) માટે કરતા હોય છે અને આ કારણે આને સંભોગના વિકલ્પ તરીકે પણ વાપરી શકાય છે મુખ મૈથુન મૈથુન સંક્રામક યૌન રોગ (sexually transmitted disease )સામે રક્ષણમાટે એકદમ કારગર ઉપાય તો ન કહી શકાય પણ મુખ મૈથુન દ્વારા યૌન રોગ ઓછી સરળતાથી ફેલાતા હોવાનું મનાય છે. [૧][૨] સલામત મૈથુન તરીકે મુખ મૈથુનની સલાહ અપાય છે.[૩]

૧૫થી ૪૪ વર્ષથી વચ્ચેની ઉંમરના ૧૨૦૦૦ અમેરિકન લોકોનું ટાઈમ સામાયિક દ્વારા ૨૦૦૫માં એક સર્વેક્ષણ કરાયું જેના અનુસાર લગભગ અડધા ભાગના કુમાર વયનાઓએ મુખ મૈથુન કર્યું હતું. તે સમયના ઘણાં સમાચાર મથાળાઓ લખતા હતાં કે તરુણ પ્રજામાં મુખ મથુન વધતું ચાલ્યું છે પણ આ એક પ્રથમ વૈજ્ઞાનિક અભ્યાસ હતો.[૪]

ઘણાં માણસો પારસ્પારિક હસ્તમૈથુન અને અન્ય પ્રકારના બાહ્ય મૈથુન (outercourse)ક્રીડાની જેમ મુખ મૈથુનને ખરેખર મૈથુન (વેધક મૈથુન) શ્રેણીમાં નથી ગણતાં [૫]બેસબોલ રમતના ટપ્પાની મૈથુન સરખામણી અનુસાર. (Baseball metaphors for sex). આમ ઘણાલોકો આને Baseball metaphors for sex કૌમારત્વ ભંગ કર્યા વગર પહેલા મૈથુન આનંદ મેળવવાનો એક પ્રકાર ગણે છે.

વિવિધરૂપ[ફેરફાર કરો]

મુખબેઠક (Facesitting) એક પ્રકરનું મુખ મૈથુન છે જેમાં એક સાથી પોતાનું મુખ અન્ય સાથીના યોન ક્ષેત્ર સામે રાખે છે અને અન્ય સાથી પોતાની ઈંદ્રીયો તેના ચહેરા કે મુખ સમક્ષ ધકેલે છે. આ ક્રિયા બંને સાથી એક બીજા સાથે 69 મૈથુન યુગ્મ બનાવી કરી શકે છે.

સ્ખલિત દ્રવ્યને પૂંકી કાઢવું અને / અથવા ગ્રહણ કરી લેવું અથવા મોતી હાર આપવો (pearl necklace) (ગળા પર વીર્ય સ્ખલન કરવું) એ પણ એક પ્રકારનું મૈથુન આનંદ આપી શકે છે

સ્વમુખમૈથુન (અંગ્રેજી - Autofellatio]] એક શક્ય પણ ભાગ્યેજ કરાતો એક પ્રકાર છે; સ્ત્રીઓ પણ સ્વયોનિ મુખ મૈથુન કરી શકે છે જો તેમની કરોડરજ્જુ અત્યંત લચકદર હોય તો.

એક સ્ત્રી દ્વારા અનેક પુરુષો પર કરી અપાતું મુખ મૈથુન સમુહ મૈથુનનો એક પ્રકાર છે જેને અંગ્રેજીમાં ગેંગસક અર્થાત સામૂહિક ચૂષણ (gangsuck), બ્લોબેંગ ફુલાવ ધમાકા (blowbang) કે લાઈન અપ અર્થાત કતારમાં (lineup) કહે છે આ બધા શબ્દો સમૂહ મૈથુન માટે વપ્રાતા અશિષ્ટ અંગ્રેજી ભાષા પ્રયોગ ગેંગબેંગ (gang bang )પરથી ઉતરી આવેલા શબ્દો છે. અશ્લીલ ફીલ્મોમાં બતાવાતી બુકાકે (Bukkake) અને ગોક્કુનનામની કામ ક્રીડાનો મુખ મૈથુન એક ભાગ હોય છે જો કે આ હોય જ તે આવશ્યક નથી.

સાંસ્કૃતિક અભિગમ[ફેરફાર કરો]

ચિત્ર:Fellatio 22.JPG
69 મૈથુન યુગ્મ શિષ્ન ચુષણ
યોનિ મુખ મૈથુન અથવા સ્ત્રીઓ પર કરાતું મૈથુન. ફ્રાનેસ્કો હયેઝ રચિત ચિત્ર

મુખ મૈથુન પ્રત્યે ધૃણા થી લઈને આદરભાવ જેવા અભિગમ જોવા મળે છે: પ્રાચીન રોમમાં, શિષ્ન મુખ મૈથુન આનો આત્યંતિક નિષેધ મનાતો,[૬] જ્યારે ચીન ના તાઓઈઝમ મતાનુસાર, યોનિ મુખ મૈથુન એક આત્મીક સંતોષ આપનાર આ એક આદરણીય ક્રિયા છે જે લાંબી ઉંમર આપે છે.[૭] આર્વાચીન પાશ્ચાત્ય સંસ્કૃતિમાં, તરુણો અને વયસ્કો સૌ દ્વારા મુખમૈથુન કરવામાં આવે છે [૪].


ઘણી સંસ્કૃતિઓમાં મુખ મૈથુનને નિષેધ ગણવામાં આવે છે યા તો તેના પ્રયોગ પર મોઢું મચકોડવામાં આવે છે.[૮] આને માટે લોકો ઘણાં કારણો આપે છે. અમુક લોકો કહે છે આ ક્રિયાને પરિણામે પ્રજનન નથી થતું આથી આ અપ્રાકૃતિક છે.[૯] અન્ય લોકો આને ધૃણાસ્પદ અને અસ્વસ્થ આદત ગણે છે.[૧૦] તેજ કસ્તુ ખ્રીસ્તિ ધાર્મિક દ્રષ્ટિકોણ ધરાવે છે અને ઉપ સહારા ક્ષેત્રની સંસ્કૃતિઓ અને રોમન સંસ્કૃતિ ધરાવે છે. આવાજ કારણો અર્વાચીન ધર્મો જેવાકે ઈસ્લામ આદિ પણ આપે છે.[સંદર્ભ આપો].

ઘણી પ્રાણી પ્રજાતિ મુખ મૈથુન કરે છે તેવું નોંધાયું છે.[૧૧][૧૨][૧૩] કોઈપણ નવતર વસ્તુ મોઢા દ્વારા ચકાસવાની એ આંતરિક પ્રેરણા અને ઈચ્છા આપણામાં રહેલી હોય છે. આદિમાન અને માનવમાં મુખ મૈથુનની ઈચ્છાને પરિણામે તેમને ઉત્ક્રાંતિમાં ફાયદો રહ્યો છે.[૧૪] ઓસ્ટ્રેલિયન મૂળવંશના માનવમાં યોનિ મુખ મૈથુનના પરિમાણ વિશાલ સ્તરે જોવા મળે છે.[૧૫]

પૂર્વ ખ્રિસ્તી કાળના પ્રાચીન રોમમાં મૈથુન કાર્યોને નિયંત્રણ અને સમર્પણના ત્રિપાર્શ્વ થકી જોવાતા હતાં. આમાં કોઈ પુરુષ દ્વારા મુખ મૈથુન કરી આપવું ધૃણાસ્પદ ગણાતું કેમ કે તેનો અર્થ થતો તેનું વેધન થયું છે તેણે સમર્પણ કરી દીધું છે, જોકે કો નીચા દરજ્જાની સ્ત્રી (જેમકે ગુલામ અથવા દેણદાર) પાસેથી મુખ મૈથુન કરાવડાવવું એ શરમજનક ન ગણાતું. રોમન લોકો મુખ મૈથુનને ગુદા મૈથુન કરતાં વધુ શરમ જનક ગણતાં. તેમની અનુસાર આમ કરતાં શ્વાસની બદબૂ આવે છે અને આ કૃત્ય કરતનારાને ભોજન માં બોલાવવાનું ટાળવામાં આવતું.[૬]

સંક્રમણનું જોખમ[ફેરફાર કરો]

ક્લેમીડિયા (Chlamydia), માનવ પેપીલોમા વાયરસ human papillomavirus (HPV), ગિનોરિયા (gonorrhea), હર્પીસ, હેપેટીટીસ (વિવિધ શ્રેણી), અને અન્ય મૈથુન સંક્રમણ રોગ (STDs)— એચ આય વી સહિત— મુખ મૈથુન દ્વારા ફેલાઈ શકે છે.[૧૬] મુખ મૈથુન દ્વારા એચ. આય. વી.ના ફેલાવા નું કેટલું જોખમ છે તે અજ્ઞાત છે તેમ છતાં અન્ય મૈથુન ક્ર્મ કરતાં મુખ મૈથુન દ્વારા તેનું સંક્ર્મણ લાગવાની શક્યતા ઓછી છે.[૧૭] તે સિવાય પણ યૌન મૈથુન કે ગુદા મૈથુન ની સરખામણીએ મુખ મૈથુન દ્વારા સંક્રમણની સંભાવના ઓછી છે.

મુખ મૈથુન મેળવનાર વ્યક્તિની ઈંદ્રિયમાં જો કોઈ ઘા જે ખુલ્લા ચિરા આદિ હોય અથવા મુખ મૈથુન કરી આપનાર વ્યક્તિના મુખમાં જો કોઈ ઘા જે ખુલ્લા ચિરા કે પેઢામાંથી લોહી નીકળતું હોય તો યૌન સંક્રમણ લાગવાની સંભાવના રહે છે. મુખ મૈથુન કરી આપ્યાં પહેલા કે તુરંત પછી દાંત ઘસવા, દંત સફાઈ (flossing) દાંતની વચ્ચેનો કચરો કાઢવો, દાંતની ચિકિત્સા કરાવડાવવી, અથવા કડક પદાર્થો આરોગવા જેમકે વેફર ચિપ્સ આદિ ને કારણે સંક્ર્મણની શક્યતા વધે છે કેમકે તેમ કરતાં મોઢામાં ઈજા ચિરા આદિની શક્યતા વધી જાય છે. ભલે આ ધા અત્યંત સૂક્ષ્મ હોય છે પણ તેમને કારણે યૌન રોગનો ચેપ લાગી શકે છે. આવા સંપર્કને કારણે યૌન ક્ષેત્રમાં વિચરતા અન્ય સામાન્ય જીવાણું કીટાણું કે વાયરસનું સંક્રમણ લાગવાની સંભાવના પણ હોય છે.

એચ. પી. વી. અને મુખ કેંસર વચ્ચેની કડી[ફેરફાર કરો]

૨૦૦૫માં સ્વીડનની માલ્મો કોલેજમાં હાથ ધરાયેલ એક અભાસમાં જણાઈ આવ્યું હતું કે એક પીવી થી પીડાતા વ્યક્તિને કોઈ સંરક્ષણ ક્વચ વિના કરી અપાતા મુખ મૈથુન ને પરિણમે મુખ કેંસરની શક્યતા વધી શકે છે. તે અભ્યાસ અનુસાર ૩૬% કેંસર પીડિત દર્દીઓ ને એચ પી વી હતું સામાન્ય લોકોમા6 આ પ્રમાણ ૧% જેટલું હતું.[૧૮]

એક અન્ય અભાસ મુખ મૈથન અને માથા અને ગરદનના કેંસર વચ્ચેનો સંબંધ સમજાવે છે. આ અભ્યાસ બતાવે છે કે આનું કારણ માનવ પેપીલોમા વિષાણુ - વિષાણુ કે જે યૌન કેંસર (સર્વીકલ કેંસર)ના પ્રમુખ કારણો માંનું એક છે- નો ચેપ છે. મોટા ભાગના ગળાના કેંસરના દર્દીઓમાં આ વિષાણું મળી આવ્યાં છે. ન્યુ ઈંગ્લેંડ જર્નલ ઓફ મેડિસિન દ્વારા કરાયેલ અભ્યાસમાં જણાવ્યું છે કે જો કોઈ વ્યક્તિ એ તેમન જીવન દરમ્યાન એકથી પાંચ જેટલા મુખ મૈથુન સાથીઓ સાથે ગમન કર્યું હોય તો તેમને મુખ મૈથુન ન કરેલ વ્યક્તિની સરખામણીમાં ગળાનું કેંસર થવાનું જોખમ બમણું થઈ જાય છે. અને જે લોકોએ પાંચ કે વધુ લોકો સાથે મુખ મૈથુન કરેલ હોય તેમને ગળાનું કેંસર થવાનો ખતરો ૨૫૦% જેટલો વધી જાય છે.[૧૯][૨૦]

રોકથામ[ફેરફાર કરો]

અમેરિકમાં ત્યાંના ખોરાક અને ઔષધ સંસ્થાનએ મુખ મૈથુનસામેના ભય સામે રક્ષણ આપી શકે એવા કોઈ પણ કવચની અસરકારકતાની ભલામણ કરી નથી .[૨૧] જોકે , અવરોધક કવચ , જેમકે કોંડમ (નિરોધ) અથવા દંત બંધ (dental dam) અમુક હદે મુખ મૈથુન જ્કરતી વેલાએ સંરક્ષણ આપી શકે છે.[૨૨] આ સામે સંરક્ષણ માટે મુખ સંપર્ક પણ અમુક ક્ષેત્ર સુધી જ સિમિત રાખવો જોઈએ. કોંડમ માંથી હંગામી દંત બંધ બનાવી શકાય છે[૨૩] પણ ખરેકહ્ર્નો દંત બંધ વાપરવઓ હિતાવહ છે, કેમકે ખરેખરના દંત બંધ મોટા હોય છે અને હંગામી દંત બંધ બનવતા તેને કાપતા બંધમાં ચિરા રહી જવાની શક્યતા છે. મુખ મૈથુન સમયે રક્ષણ માટે પ્લાસ્ટીક કવચ પણ વાપરી શકાય છે, પણ ઘણા લોકોને પ્લાસ્ટીકની જાડાઈ ને કારણે ઉત્તેજનાનો હ્રાસ લગે છે. અમુક પ્રકારના પ્લાસ્ટિક ઉત્પાદકો માઈક્રોવેવિંગઈ સરળતા માટે પ્લાસ્ટીકમં ઝીણાં કાણા મુકે છેૢ આવું પ્લાસ્ટિક વાપરતા સંક્રમણની શક્યતા રહી જાય છે.

ગર્ભ નિયંત્રણ અને "ભૌતિક કૌમારત્વ"[ફેરફાર કરો]

માત્ર મુખ મૈથુન (શિષ્ન મુખ મૈથુનના માધ્યમ ) કોઈ ગર્ભાધાનમાં પરિણમતી નથી.[૨૪] શરીરમં મોં વાટે અંદર ગયેલ વીર્ય દ્વારા ગર્ભાશય કે ફેલોપીન ટ્યુબ સુદ્ધે પહોંચી સ્ત્રી બીજને ફલીત કરવાનો હકોઈ માર્ગ નથી. માનવ શરીરમાં પાચન તંત્ર અને પ્રજનન તંત્ર વચ્ચે કોઈ સંબંધ નથી. મોં વાટે શરીરમાં દાખલ થયેલ વીર્ય શરીરને અંદર રહેલ અમ્લ અને નાના આંતરડામાં રહેલ પ્રોટીન દ્વારા તૂટીને નાશ પામશે.. આમ તૂટીલા પદાર્થિ નગણ્ય પ્રમણમં શરીરમાં પોષક તત્વો સ્વરોપે શોષાઈ જશે.

આમ છતાં મુખ મૈથુન દ્વારા ગર્ભાધાનનો ભય રહેલો છે જો અપ્રત્યક્ષરીતે વીર્ય યોનિ ના સંપર્કમાં આવે તો. જો આંગળી અથવા શરીરના અન્ય ભાગ પર લાગેલું વીર્ય યોનિના સંપર્કમાં આવે તો જોખમ રહેલું છે.[સંદર્ભ આપો]. આ માટે ગર્ભાધાન નિવારવા મુખ મૈથુન કરતી વેળાએ પણ સાવચેતી રાખવી આવશ્યક છે.

ખાસકરીને વિજાતિય લૈંગિક સંબંધમાં મુખ મૈથુનને પુરુષ કે સ્ત્રી કૌમારત્વ સાચવવાનિ વિકલ્પ મનાય છે. તેના બિન વેધકત લક્ષણને કારણે ખાસ કરીને સ્ત્રીઓનું કૌમાર્યપટલ કે યોનિ આવરણ અને ભેદન મૌથુન અકબદ્ધ રહે છે. વધારામાં , અમુક સમલૈંગિક પુરુષો મુખ મૈથુનને ગુદા મૈથુનની સરખામણીમાં "ભૌતિક કૌમાર્ય" ગણે છે.[૨૫] વિજાતીય લંગિક લોકો માટે ગુદા મથુન અને પરસ્પારિક હસ્ત મૈથુન નહીં કૌમાર્ય એ માત્ર લિંગ યોનિ ભેદન સંદર્ભમં જ જોવાય છે.[૫][૨૬][૨૭][૨૮][૨૯][૩૦][૩૧] ૧૯૯૦ના દશકથેએ તરુણોમાં ભૌતિક કૌમારત્વ અતિ પ્રચલિત બન્યું છે .[૫][૩૧]

ગર્ભપાતમાં ઘટાડો[ફેરફાર કરો]

મુખ મૈથુનને ગર્ભપાતના જોખમ ઘટાડતું એક કારક પણ મનાય છે. મુખ મૈથુન વીર્યમાં રહેલ પ્રોટીનમાં પ્રતિરોધક ક્ષમતા ઉમેરતી હોવાનું મનાય છે આ પ્રક્રિયાને પિતૃ પ્રતિરોધન કહે છે. જ્યારે સંભોગ સમયે સાથીના વીર્યનો સંપર્ક જ સ્ત્રીના ગર્ભ ધારણ સમયના પ્રતિરોધન ક્ષમતાને જોખમાવે છે ત્યારે તેની સામે નું પ્રતિરોધન વીર્યના મુખ દ્વારા ગ્રહણ કરવાથી કે સીધા પેટમાં શોષણ કરાવવાથી ઝડપથી મળે છે.[૩૨][૩૩] આ મતની સામે પ્રતિ દવો એવો કરવામાં આવે છે જે સ્ત્રી મુખ મૈથુન આદિમાં કાર્યરત હોય તેના મૈથુન પુનરાવર્તન ખૂબ વધુ હોય અને તેને કારણે વધારે સંભોગ ને કારણે તે ગર્ભ ધારણ કરી શકી હોય નહીં કે મુખ મૈથુન ને કારણે જે હોય તે પણ આંકડાઓ આ વાતને સમર્થન આપે છે મુખ મૈથુનને કારણે સ્ત્રીઓમાં વીર્ય સમક્ષ માતૃ પ્રતિરોધન ક્ષમતા વધે છે અને સફળ ગર્ભધારણ માં મદદ મળે છે.[૩૪][૩૩]

શબ્દો અને અશિષ્ટ શબ્દ પ્રયોગ[ફેરફાર કરો]

ગુજરાતીમાં મોંમાં લે અથવા લે મારો જેવા પ્રયોગ પ્રચલિત છે અંગ્રેજી ભાષામાં મુખ મૈથુન ઘણાં માટે પ્રચલિત છે. જેમકે યુફેમીસમ (euphemism). આ સિવાય અમુક અન્ય શબ્દ પ્ર્યોગો પણ છે.

આ પણ જુઓ[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Geffen Testing Center's HIV, Syphilis, and Hepatitis C Information Sheet. Accessed November 4, 2006. સંગ્રહિત ૨૦૦૬-૧૦-૧૯ ના રોજ વેબેક મશિન
  2. University Health Center, University of Georgia, Oral Sex સંગ્રહિત ૨૦૦૭-૧૦-૧૦ ના રોજ વેબેક મશિન. Accessed November 4, 2006
  3. Fulbright, Yvonne K. (2003). The Hot Guide to Safer Sex. Hunter House. પૃષ્ઠ 217. ISBN 9780897934077.[હંમેશ માટે મૃત કડી]
  4. ૪.૦ ૪.૧ Lemonick, Michael D.,"A Teen Twist on Sex" સંગ્રહિત ૨૦૧૩-૦૮-૨૫ ના રોજ વેબેક મશિન, Time, New York, September 19, 2005.
  5. ૫.૦ ૫.૧ ૫.૨ Jayson, Sharon (October 19, 2005). "'Technical virginity' becomes part of teens' equation". USA Today. મેળવેલ August 7, 2009.
  6. ૬.૦ ૬.૧ "Irrumation". Sacred-texts.com. મેળવેલ 2011-04-03.
  7. Octavio Paz (1969) Conjunctions and Disjunctions; trans. Helen R. Lane. London: Wildwood House; p. 97
  8. "The History of Fellatio" સંગ્રહિત ૨૦૦૬-૦૫-૨૪ ના રોજ વેબેક મશિન, Salon.com, May 22, 2000.
  9. Buschmiller, Rev. Robert. "Oral Sex in Marriage". Presentation Ministries. મૂળ માંથી નવેમ્બર 28, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 24, 2010.
  10. Pina-Cabral, Joao de (1992). "Tamed Violence: Genital Symbolism is Portugese popular culture". Man. N.S. 28 (1): 101–102. doi:10.2307/2804438.
  11. Woods, Stacey Grenrock (1). "Do animals have oral sex?". Esquire. Unknown parameter |month= ignored (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ)
  12. Min Tan (October 28, 2009). "Fellatio by Fruit Bats Prolongs Copulation Time". PLoS ONE. 4 (10): e7595. doi:10.1371/journal.pone.0007595. PMC 2762080. PMID 19862320. મેળવેલ 11-08-2009. Unknown parameter |coauthors= ignored (|author= suggested) (મદદ); Check date values in: |access-date= (મદદ)
  13. Spain. "Valencia". Oceanografico.
  14. Brooks, Cassandra (30). "A Little Fellatio Goes a long way". ScienceNOW. મૂળ માંથી એપ્રિલ 17, 2010 પર સંગ્રહિત. મેળવેલ July 24, 2010. Unknown parameter |month= ignored (મદદ); Cite journal requires |journal= (મદદ); Check date values in: |date= and |year= / |date= mismatch (મદદ)
  15. Schidloff, B. (1935) "The Sexual Life of South Sea Natives"; in: R. Burton, ed. Venus Oceanica. New York: Oceanica Research Press; pp. 33–318; quoting p. 289"Cunnilingus is very wide-spread among all primitive peoples and from Kubary's reports on the Sonsolans, it can be seen that even the children are already prepared for this"
  16. "University Health Center | Sexual Health | Oral Sex". મૂળ માંથી 2007-10-10 પર સંગ્રહિત. મેળવેલ 2011-05-15.
  17. Campo J, Perea MA, del Romero J, Cano J, Hernando V, Bascones A (2006). "Oral transmission of HIV, reality or fiction? An update". Oral Dis. 12 (3): 219–28. doi:10.1111/j.1601-0825.2005.01187.x. PMID 16700731.CS1 maint: multiple names: authors list (link)
  18. "Oral Sex Linked To Mouth Cancer Risk", MedIndia, November 20, 2005.
  19. D'Souza G, Kreimer AR, Viscidi R; et al. (2007). "Case-control study of human papillomavirus and oropharyngeal cancer". N. Engl. J. Med. 356 (19): 1944–56. doi:10.1056/NEJMoa065497. PMID 17494927. Explicit use of et al. in: |author= (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  20. Khamsi, Roxanne, "Oral sex can cause throat cancer" સંગ્રહિત ૨૦૦૭-૦૯-૩૦ ના રોજ વેબેક મશિન, New Scientist, London, May 9, 2007.
  21. "HIV/AIDS among Women Who Have Sex With Women". Centers for Disease Control and Prevention. October 17, 2006. મેળવેલ 2009-09-20.
  22. Centers for Disease Control and Prevention. "Oral Sex and HIV Risk | Factsheets | CDC HIV/AIDS". Cdc.gov. મેળવેલ 2011-04-03.
  23. "How to Make a Dental Dam Using a Condom" સંગ્રહિત ૨૦૧૭-૦૮-૦૯ ના રોજ વેબેક મશિન, UCSB SexInfoOnline, February 7, 2008.
  24. "Your Most Embarrassing Sex Questions Answered". મૂળ માંથી 2008-09-16 પર સંગ્રહિત. મેળવેલ 2008-07-10.
  25. Joseph Gross, Michael (2003). Like a Virgin. The Advocate, Here Publishing. પૃષ્ઠ 104 pages, Page 44. 0001-8996. મેળવેલ 2011-03-13. Italic or bold markup not allowed in: |publisher= (મદદ)
  26. Friedman, Mindy (September 20, 2005). "Sex on Tuesday: Virginity: A Fluid Issue". The Daily Californian. મૂળ માંથી ડિસેમ્બર 13, 2007 પર સંગ્રહિત. મેળવેલ April 29, 2007.
  27. The 700 Club. "Hayley DiMarco: The New Promiscuous". CBN. મેળવેલ April 29, 2007.
  28. Uecker, Jeremy E.; et al. "Going Most of the Way: "Technical Virginity" among Young Americans". મૂળ માંથી ફેબ્રુઆરી 27, 2011 પર સંગ્રહિત. મેળવેલ April 30, 2007. Explicit use of et al. in: |author= (મદદ); Cite journal requires |journal= (મદદ)
  29. Frederic C. Wood (1968, Digitized July 23, 2008). Sex and the new morality. Association Press, 1968/Original from the University of Michigan. પૃષ્ઠ 157 pages. Check date values in: |date= (મદદ)
  30. Richard D. McAnulty, M. Michele Burnette (2000). Exploring human sexuality: making healthy decisions. Allyn and Bacon. પૃષ્ઠ 692 pages. ISBN 0205195199, 9780205195190 Check |isbn= value: invalid character (મદદ).
  31. ૩૧.૦ ૩૧.૧ Mark Regnerus (2007). "The Technical Virginity Debate: Is Oral Sex Really Sex?". Forbidden fruit: sex & religion in the lives of American teenagers. Oxford University Press US. પૃષ્ઠ 290 pages. ISBN 0195320948, 9780195320947 Check |isbn= value: invalid character (મદદ). Cite uses deprecated parameter |chapterurl= (મદદ)
  32. Koelman CA, Coumans AB, Nijman HW, Doxiadis II, Dekker GA, Claas FH (2000). "Correlation between oral sex and a low incidence of preeclampsia: a role for soluble HLA in seminal fluid?". Journal of Reproductive Immunology. 46 (2): 155–66. doi:10.1016/S0165-0378(99)00062-5. PMID 10706945. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)
  33. ૩૩.૦ ૩૩.૧ Fox, Douglas (2002-02-09). "Gentle Persuasion". The New Scientist. મેળવેલ 2007-06-17.
  34. Robertson SA, Bromfield JJ, Tremellen KP (2003). "Seminal 'priming' for protection from pre-eclampsia-a unifying hypothesis". Journal of Reproductive Immunology. 59 (2): 253–65. doi:10.1016/S0165-0378(03)00052-4. PMID 12896827. Unknown parameter |month= ignored (મદદ)CS1 maint: multiple names: authors list (link)


બહ્ય કડીઓ[ફેરફાર કરો]

સ્વાસ્થ્ય પરિબળો