લખાણ પર જાઓ

મુગલસરાય

વિકિપીડિયામાંથી
મુગલસરાય
—  શહેર  —
મુગલસરાયનું
ઉત્તર પ્રદેશ અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 25°18′N 83°07′E / 25.3°N 83.12°E / 25.3; 83.12
દેશ ભારત
રાજ્ય ઉત્તર પ્રદેશ
જિલ્લો ચન્દૌલી
વસ્તી ૮૮,૩૮૬ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) હિંદી[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 65 metres (213 ft)

કોડ
  • • ફોન કોડ • +૦૫૪૧૨

મુગલસરાયભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલા ચન્દૌલી જિલ્લામાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેર વારાણસી શહેરથી લગભગ ૧૨ કિલોમીટર જેટલા અંતરે આવેલું છે. અહીં ઉત્તર રેલવેના ક્ષેત્રમાં આવતું એક મોટું રેલવે મથક છે. ભારતના દ્વિતીય વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ આ શહેરમાં થયો હતો.

મુગલસરાય શહેરનું ભૌગોલિક સ્થાન ૨૫.૩° N ૮૩.૧૨° E[] પર આવેલું છે. અહીંની સરેરાશ ઊંચાઈ ૬૫ મીટર (૨૧૬ ફીટ) જેટલી છે.

સંદર્ભ

[ફેરફાર કરો]