મુની સેવા આશ્રમ, ગોરજ
Appearance
મુની સેવા આશ્રમ એ વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ગોરજ ગામે આવેલી સંસ્થા છે. આ સંસ્થામાં સામાજીક, શૈક્ષણિક તેમજ આરોગ્ય સુખાકારી માટેનાં સંકુલો બનાવવામાં આવેલ છે.[૧][૨]
આશ્રમની સ્થાપના અનુબેન ઠક્કર દ્વારા કરવામાં આવી હતી.
વિભાગો
[ફેરફાર કરો]- કેન્સર હોસ્પિટલ
- વડીલ વૃદ્ધાશ્રમ
- શાળાઓ:
મુની સેવા આશ્રમ દ્વારા કુલ ત્રણ શાળાઓનું સંચાલન કરવામાં આવે છે:
- બક્ષીપંચ આશ્રમ શાળા
- વિવેકાનંદ ઉચ્ચતર ઉત્તર બુનિયાદી વિદ્યાલય, વનકુવા
- એકલવ્ય મોડેલ રેસીડેન્ટ સ્કુલ
- છાત્રાલયો
- અનાથાશ્રમ
- નર્સિંગ કોલેજ
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://timesofindia.indiatimes.com/city/vadodara/Gujarat-CM-dedicates-launches-schemes-dedicates-projects-during-Vadodara-visit/articleshow/47569649.cms
- ↑ http://www.movedbylove.org/profiles/story.php?sid=14
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |