મેષ રાશી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

મેષ રાશી એ જ્યોતિષશાસ્ત્ર અનુસાર કુલ ૧૨ (બાર) રાશિઓ પૈકીની એક રાશિ છે. રાશીચક્રની આ પહેલી રાશી છે. મેષ રાશી પૂર્વદિશાની ઘોતક છે અને તેનો સ્વામી મંગળ છે.

રાશી મેષ
ચિન્હ ઘેટું
અક્ષર અ,લ,ઇ,
તત્વ અગ્નિ
સ્વામિ ગ્રહ મંગળ
રંગ લાલ
અંક ૧-૮
પ્રકાર હૃદય