લખાણ પર જાઓ

મંગળ (ગ્રહ)

વિકિપીડિયામાંથી
(મંગળ થી અહીં વાળેલું)
મંગળની યાત્રાએ ગયેલા યાન વાઇકીંગ ૧ એ લીધેલ ૧૦૧ છબીઓને જોડીને તૈયાર કરેલ મંગળની કૉમ્પોઝીટ છબી

મંગળ (પ્રતીક: ♂) સૂર્યમંડળનો ચોથો ગ્રહ છે. સૂર્યમંડળના તમામ ગ્રહોમાં આ ગ્રહનું નિર્જીવ પર્યાવરણ પૃથ્વીને સૌથી વધુ મળતું આવે છે. વર્ષો સુધી વૈજ્ઞાનિકો મંગળ પર જીવન હોવાની શક્યતાઓ ઉપર સંશોધન કરતા રહ્યા છે. હવે મંગળ પર કોઇ પણ પ્રકારનું જીવન હોવાની સંભાવના નહિવત છે તેવું મનાય છે. મંગળને પૃથ્વી પરથી ખુલ્લી આંખે તેમજ સરળતાથી જોઇ શકાય છે.

Map of MarsAcheron FossaeAcidalia PlanitiaAlba MonsAmazonis PlanitiaAonia PlanitiaArabia TerraArcadia PlanitiaArgentea PlanumArgyre PlanitiaChryse PlanitiaClaritas FossaeCydonia MensaeDaedalia PlanumElysium MonsElysium PlanitiaGale craterHadriaca PateraHellas MontesHellas PlanitiaHesperia PlanumHolden craterIcaria PlanumIsidis PlanitiaJezero craterLomonosov craterLucus PlanumLycus SulciLyot craterLunae PlanumMalea PlanumMaraldi craterMareotis FossaeMareotis TempeMargaritifer TerraMie craterMilankovič craterNepenthes MensaeNereidum MontesNilosyrtis MensaeNoachis TerraOlympica FossaeOlympus MonsPlanum AustralePromethei TerraProtonilus MensaeSirenumSisyphi PlanumSolis PlanumSyria PlanumTantalus FossaeTempe TerraTerra CimmeriaTerra SabaeaTerra SirenumTharsis MontesTractus CatenaTyrrhen TerraUlysses PateraUranius PateraUtopia PlanitiaValles MarinerisVastitas BorealisXanthe Terra
The image above contains clickable linksInteractive image map of the global topography of Mars. Hover your mouse over the image to see the names of over 60 prominent geographic features, and click to link to them. Coloring of the base map indicates relative elevations, based on data from the Mars Orbiter Laser Altimeter on NASA's Mars Global Surveyor. Whites and browns indicate the highest elevations (+12 to +8 km); followed by pinks and reds (+8 to +3 km); yellow is 0 km; greens and blues are lower elevations (down to −8 km). Axes are latitude and longitude; Polar regions are noted.