મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી

વિકિપીડિયામાંથી

Coordinates: 55°42′10″N 37°31′50″E / 55.70278°N 37.53056°E / 55.70278; 37.53056

Moskva MGU 2.jpg

મોસ્કો સ્ટેટ યુનિવર્સિટી (Московский государственный университет имени М. В. Ломоносова - Moscow State University) રશિયામાં સૌથી મોટી અને સૌથી જૂની યુનિવર્સિટી છે. તેની સ્થાપના ૧૭૫૫ માં થઈ હતી. તે મોસ્કો ખાતે સ્થિત છે. તે ઇવાન શુવાલોવ અને મિખાઇલ લોમોનોસવ દ્વારા બનાવવામાં આવી હતી. તેને લોમોનોસોવની સ્મૃતિમાં તેમનું નામ અપાયું છે.

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]