યશવંત પંડ્યા

વિકિપીડિયામાંથી
યશવંત સવાઇલાલ પંડ્યા
જન્મ(1905-02-28)February 28, 1905
પચ્છેગામ, ભાવનગર જિલ્લો, ગુજરાત, ભારત
મૃત્યુNovember 14, 1955(1955-11-14) (ઉંમર 50)
ઉપનામહું, યશ, જગજીવન, શિવશંકર પાઠક, રાહુ, સાક્ષર, જય વિજય
વ્યવસાયલેખક, વીમા કંપનીમાં અધીક્ષક
રાષ્ટ્રીયતાભારતીય
નાગરિકતાભારતીય
શિક્ષણએમ. એ.

યશવંત પંડ્યા ગુજરાતી ભાષાના નાટ્ય લેખક હતા. તેમના પ્રથમ એકાંકી ઝાંઝવાં વડે જાણીતા બન્યા હતા.[૧]

સર્જન[ફેરફાર કરો]

  • નાટકો - પડદા પાછળ, મદનમંદિર, અ.સૌ. કુમારી, રસજીવન, શરતના ઘોડા, સાકરનો શોધનારો
  • બાળનાટકો - ત્રિવેણી, ઘર-દીવડી, યશવંત પંડ્યાનાં બાળનાટકો
  • પ્રકીર્ણ - ઉપાસના (કાવ્યો, નાટકો, લેખો)

સંદર્ભ[ફેરફાર કરો]

  1. શુક્લ, રમેશ. આપણા પ્રતિનિધિ સારસ્વતો. પ્રવિણ પ્રકાશન.