રાજપૂત
Appearance
(રજપૂત થી અહીં વાળેલું)
રાજપૂત | |||
---|---|---|---|
| |||
વર્ગીકરણ | ઉચ્ચ જાતિ | ||
ધર્મો | હિંદુ, | ||
વસ્તીવાળા રાજ્યો | ભારતીય ઉપખંડ, ખાસ કરીને ઉત્તર ભારત, સૌરાષ્ટ્ર, ગુજરાત |
રાજપૂત કે રજપૂત એ ભારત દેશનાં હિંદુ ધર્મ માં ક્ષત્રિય કુળની એક મુખ્ય જ્ઞાતિ છે. રાજપૂત શબ્દ એ રાજપુત્રનો અપભ્રંશ છે, જે વેદ, રામાયણ અને મહાભારત જેવા ધર્મગ્રંથોમાં જોવા મળે છે. રાજપૂત શબ્દ આ દેશમાં મુસલમાનો આવ્યા બાદ પ્રચલિત થયો છે. પ્રાચીન કાળમાં રાજકુમાર અથવા રાજવંશના લોકો રાજપુત્ર કહેવાતા હતા, એટલા માટે ક્ષત્રિયવર્ગના બધા લોકોને મુસલમાનો, રાજપૂત કહેવા લાગ્યા.[૧]
સંદર્ભો
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |