રણોલી રેલ્વે સ્ટેશન

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

રણોલી રેલ્વે સ્ટેશન એક નાનું સ્ટેશન છે, જે વડોદરા જિલ્લાના રણોલી ગામ ખાતે કાર્યરત છે. આ સ્ટેશન વડોદરા શહેરની ઉત્તર દિશામાં આવેલ છે. તે પશ્ચિમ રેલ્વેના અમદાવાદ-વડોદરા માર્ગ પર આવેલ છે.