રણ બિલાડી

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

રણ બિલાડી કે 'આફ્રિકન રાની બિલાડી' (એટલે કે જંગલી બિલાડી) તરીકે ઓળખાતું આ પ્રાણી વધુતો આફ્રિકા અને મધ્યપૂર્વમાં જોવા મળે છે.જે 'જંગલી બિલાડી'ની એક પ્રજાતી છે.

રણ બિલાડી
AfricanWildCat.jpg
આફ્રિકન રાની બિલાડી
સ્થાનિક નામ રણ બિલાડી,રાની બિલાડી
અંગ્રેજી નામ DESERT CAT
વૈજ્ઞાનિક નામ Felis lybica
લંબાઇ ૮૦ થી ૯૦ સેમી.(૨૫ સેમી.પુંછડી સાથે)
ઉંચાઇ ૩૦ સેમી.
વજન ૩ થી ૪ કિલો
ગર્ભકાળ ૪૫ દિવસ
દેખાવ આછા સોનેરી રંગનાં શરીર પર ભૂખરા-રાખોડી-કાળા ટપકા તેમજ પગ અને પુંછડી તથા પીઠ પર સમાંતર પટ્ટા હોય છે.
ખોરાક પક્ષીઓ,સરિસૃપ,મોટા જીવડા
વ્યાપ ગુજરાતમાં વેળાવદર,કચ્છ,નારાયણ સરોવર તથા સૌરાષ્ટ્રનાં અમુક વિસ્તારો અને તદઉપરાંત રાજસ્થાનમાં.
રહેણાંક રણ વિસ્તારનાં જંગલમાં બખોલ બનાવી રહે છે.
ઉપસ્થિતિ ના ચિન્હો રણમાં આવેલ ઝાડીઓમાં દર-બખોલ પરથા જાણી શકાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૮ ના આધારે અપાયેલ છે.


વર્તુણક[ફેરફાર કરો]

સામાન્ય રીતે દિવસનાં બખોલમાં રહે છે,રાત્રે શિકાર માટે બહાર આવે છે.કચ્છનાં નાના-મોટા રણમાં ક્યારેક જોવા મળે છે.