રણ લોંકડી

વિકિપીડિયામાંથી
રણ લોંકડી
સ્થાનિક નામરણ લોકડી, લોકડો, લુનરી, લોકરી
અંગ્રેજી નામDESERT FOX
વૈજ્ઞાનિક નામVulpes vulpes pueilla
આયુષ્ય૬ વર્ષ
લંબાઇ૮૦ થી ૯૦ સેમી.
ઉંચાઇ૪૦ સેમી.
વજન૪ થી ૬ કિલો
સંવનનકાળશિયાળો
ગર્ભકાળ૫૦ થી ૫૩ દિવસ, ૫ થી ૬ બચ્ચા, પ્રસવ માર્ચ, એપ્રિલ માસમાં
પુખ્તતા૧૨ થી ૧૩ માસ
દેખાવસામાન્ય લોંકડી જેવોજ દેખાવ, ભુખરા અથવા આછા પીળા રંગનું શરીર પણ સામાન્ય લોંકડી કરતાં કદમાં મોટું. શરીરે મોટા વાળ અને પુંછડીનાં છેડાનાં વાળ સફેદ હોય છે.
ખોરાકનાના પક્ષીઓ, ઉંદર, નોળીયો, ખિસકોલી, ગરોળી, કાચીંડો વગેરે.
વ્યાપકચ્છ, ઉત્તર-પશ્ચિમ બનાસકાંઠા અને ઉત્તર સૌરાષ્ટ્રમાં.
રહેણાંકસુકા ઘાસિયા પ્રદેશો, સુકા કંટકવનો, રેતાળ રણ.
ઉપસ્થિતિ ના ચિન્હોરણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા નીચે તેનાં વિશિષ્ટ દરથી ઓળખાય છે.
નોંધ
આ માહિતી 'વન વિભાગ ગુજરાત' દ્વારા પ્રકાશીત "ગુજરાતના સસ્તન વન્ય પ્રાણીઓ" પુસ્તક,પાના ક્રમાંક-૧૬ ના આધારે અપાયેલ છે.


વર્તણૂક[ફેરફાર કરો]

રાત્રે,સાંજનાં સમયે વિશિષ્ટ અવાજો કરી ખોરાકની શોધમાં નીકળી પડે છે.