રામચકલી
Appearance
(રાખોડી રામચકલી થી અહીં વાળેલું)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
રામ ચકલી | |
---|---|
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Paridae |
Genus: | 'Parus' |
Species: | ''P. afer'' |
દ્વિનામી નામ | |
Parus afer Gmelin, 1789
|
વિસ્તાર
[ફેરફાર કરો]આમતો મોટાભાગે બધેજ જોવા મળે છે,દ.આફ્રીકા તથા ઉતર ગોળાર્ધમાં તમામ જગ્યાઓએ.ગુજરાતમાં રામચકલી ગીર,બરડા અને શત્રુંજયમાં જોવા મળે છે.આ પક્ષીને ખડકાળ જગ્યાઓમાં તથા માનવ વસ્તીની નજીક રહેવું વધુ પસંદ પડે છે.મોટેભાગે બે ની જોડીમાં કે નાના નાના ઝુંડમાં જોવા મળે છે.
અવાજ
[ફેરફાર કરો]સ્પષ્ટ અને મોટેથી ચીઇ.રી.....ચીઇ.રી... તેવો અવાજ કરે છે.