રામચકલી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો


રામ ચકલી
જૈવિક વર્ગીકરણ
જગત: Animalia
સમુદાય: Chordata
વર્ગ: Aves
ગૌત્ર: Passeriformes
કુળ: Paridae
પ્રજાતિ: Parus
જાતિ: P. afer
દ્વિપદ નામ
Parus afer
Gmelin, 1789

વિસ્તાર[ફેરફાર કરો]

આમતો મોટાભાગે બધેજ જોવા મળે છે,દ.આફ્રીકા તથા ઉતર ગોળાર્ધમાં તમામ જગ્યાઓએ.ગુજરાતમાં રામચકલી ગીર,બરડા અને શત્રુંજયમાં જોવા મળે છે.આ પક્ષીને ખડકાળ જગ્યાઓમાં તથા માનવ વસ્તીની નજીક રહેવું વધુ પસંદ પડે છે.મોટેભાગે બે ની જોડીમાં કે નાના નાના ઝુંડમાં જોવા મળે છે.

અવાજ[ફેરફાર કરો]

સ્પષ્ટ અને મોટેથી ચીઇ.રી.....ચીઇ.રી... તેવો અવાજ કરે છે.